ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનારા એસપીએસ ઇન્ડિયા ઓટોમેશનમાં તા. 6 ફેબ્રુઆરીના રોજ યોજાનાર સેમિનારમાં ફ્રોસ્ટ એન્ડ સુલિવેન નોલેજ પાટૅનરની ભૂમિકામાં રહી પોતાની પ્રતિભાનું પ્રદશૅન કરશે. ફ્રોસ્ટ એન્ડ સુલિવેન આ સેમિનારમાં વ્હાઇટ પેપરની રજુઆત કરી રહ્યા છે જેનું ટાઇટલ છે – ભારતના ઉત્પાદકોની સ્પધૅાત્મકાતને પ્રોત્સાહન – ટેકનોલોજીને અપનાવવાની વાસ્તવિકતા અને ભારતમાં તેનો ટ્રેન્ડ. સરકારના નવા પ્રાથમિક પગલાં સાથે વ્હાઇટ પેપરની રજુઆત થઇ રહી છે કે જે દશૅાવે છે કે આગામી 3થી પાંચ વષૅમાં પચ્ચીસ ટકાનો વિકાસદર નોંધાઇ શકે છે. જેના માટે શરત છે કે વ્હાઇટ પેપરની કેટલીક ગાઇડ લાઇનને ચોક્કસ રીતે માગૅદશિૅત કરવામાં આવશે તો વિકાસ સરળ અને સચોટ રીતે શક્ય બનશે.
ફ્રોસ્ટ એન્ડ સુલિવેન મુખ્ય અને જરૂરી મુદ્દાઓની શૃંખલા રજુ કરશે કે જે કાલના વિકાસ આયોજન સાથે સંકળાયેલા છે. ફેરમાં ડી12 બૂથ પર નીચેના મુદ્દાઓનું વિસ્તૃતિકરણ જોવા મળશે.
- ઉત્પાદન ક્ષમતાનું સ્પધૅાત્મકતા પ્રોત્સાહન અને વેપારના વિકાસ વચ્ચે તાદાત્મય
- ઇન્ડસ્ટ્રીઝ 4.0 – ઇકોસિસ્ટમ ઓપચ્યૅુનિટીઝ
- ભારતિય ઔદ્યોગિકતાની સ્પધૅાત્મકતાનું વિસ્તરણ અને ભારતમાં ટેકનોલોજી તથા વૈશ્વિક ટ્રેન્ડને અપનાવવાની વાસ્તવિકતા
- કન્ડીશન્ડ મોનિટરિંગ
- ફેક્ટરી ઓટોમેશનમાં સેન્સર અને ઇન્સ્ટ્રુમેન્શન
- ઉત્પાદકતામાં આધુનિકતા
ઉત્પાદન માટેની ટેકનોલોજી અને પ્રક્રિયાના ડેલિવએન્ટો ટ્રેન્ડ માટે ખાસ પ્રેઝન્ટેશન કરવામાં આવશે. આ ઉપરાંત તેઓ ઉત્પાદનના પ્રાથમિક તબક્કાથી લઇને તેના માટેના જુદા જુદા પૃથ્થકરણો તથા આધુનિક પ્રવૃતિઓ અને તેની વેપાર પર અસર અંગેનું માગૅદશૅન ઉત્પાદન ક્ષેત્રે નોંધનિય બદલાવ આણી શકે છે.
ગ્લોબલ રીસચૅના વાઇસ પ્રેસિડેન્ટ અને વરિષ્ઠ ભાગીદાર શ્રી શેખર ગોપાલને જણાવ્યું હતું કે મેઇક ઇન ઇન્ડિયાની વિચારધારા સાથે વૈશ્વિક ઉત્પાદન બજારમાં ભારત મોટા જથ્થા અને ગુણવત્તા સાથે પોતાની હાજરી દશૅાવી શકે તે માટેની તક પેદા થઇ રહી છે ત્યારે ફ્રોસ્ટ એન્ડ સલિવેન ઔદ્યોગિક એકમોના પાયાથી લઇને તેને અનુસરતી તમામ વિગતોની માહિતી આંકડાકીય સંદભૅો સાથે રજુ કરતી નવી આવૃતિ ઇનડસ્ટ્રી 4.0 લાવી રહ્યું છે, જે ઉદ્યોગોને સમજવાનું વધુ સરળ અને પથદશૅક બનાવશે. ઉત્પાદન સ્તરની તકલીફોનું વૈશ્વિક સ્તરિય સમાધાન પ્રદાન કરશે.
આ પ્રેઝન્ટેશનમાં હિસ્સેદાર બનવા માટે અથવા મુદ્દે વધુ ચચૅા કરવા માટે સ્થળ પર રવિન્દ્ર કૌરનો સંપકૅ સાધવો અને તમારી તમામ માહિતી જેવી કે નામ, કંપનીનું નામ, નંબર, ઇમેલ એડ્રેસ વગેરે સાથે મળવું,
ફ્રોસ્ટ એન્ડ સુલિવેન વિકાસ માટેની ભાગીદારી કંપની કે જે પોતાના ગ્રાહકોને આધુનિકતા અપનાવવા માટે પ્રેરકબળ પુરું પાડે છે જેને કારણે કંપની વૈશ્વિક સ્તરના પડકારો અને તેની સાથે સંકળાયેલી વિકાસની તકો વગેરે પર લક્શયાંક સાધી વતૅમાન બજારમાં પોતાની હિસ્સેદારી અને તેની આગેકૂચ નોંધાવી શકે છે.
અમારા ગ્રોથ પાટૅનરશીપ ગ્રાહકોને તકોને સંબોધવા અને સ્વપ્નદ્રષ્ટા નવીનતા વગેરે જેવા તત્વોનો સમાવેશ કરી ગ્રાહકો આ ક્ષેત્રે વધુ આગળ વધી શકે તે માટે જરૂરી સાધનો પુરા પાડે છે.
- ધ ઇન્ટીગ્રેટેડ વેલ્યુ પ્રોપોઝીશન અમારા ગ્રાહકોને તેમની સફરના અલગ અલગ સ્તર જેમાં આધુનિકતાનો તથા તેમના લક્શ્યાંકનો પણ સમાવેશ થયો હોય તે પ્રકારની સુવિધાઓ પુરી પાડવમાં આવશે. સંશોધનો, પૃથ્થકરણ, વ્યુહરચના, લક્શ્યાંક, આધુનિકતા અને ઉપયોગિતા
- આ પાટૅનરશીપ અત્યંત અલગ છે કારણ કે તેનું આંતરિક માળખુ તમામ પારિમાણોને સફળ બનાવે તેવું છે. જેમાં અમારા 360 ડીગ્રી સંશોધન, ઉદ્યોગનો વિકાસ, વૈશ્વિક સ્તરે કાયૅરત અમારા 40થી વધુ કાયૅાલયોનો પણ સમાવેશ થાય છે.
આ ફાઉન્ડેશન વીતેલા 50 વષૅથી પણ વધુ સમયથી અમે ગ્લોબલ 1000, વેપારની છાપ ઉભી કરવા માટે, જાહેર ક્ષેત્રો માટે તથા રોકાણ કરતી સંસ્થાઓ માટે વિકાસ આંકડાઓ વિકસાવી રહ્યા છીએ. શું તમારી કંપની તૈયાર છે ઔદ્યોગિક જગતમાં આગામી દિવસો દરમ્યાન આવનારા પાયાના કે વિશાળ ફેરફારો માટે, નવી ટેકનોલોજી માટે, સ્પધૅાત્મકતા વધારવા માટે, મોટા ટ્રેન્ડ માટે તથા અથૅકરણના કે ગ્રાહકોના બદલાવ માટે.
Contact Us: Start the discussion
Join Us: Join our community
Subscribe: Newsletter on "the next big thing"
Register: Gain access to visionary innovation
No comments:
Post a Comment